બે સંપર્ક સપાટીઓ વચ્ચેનાં સ્થિત ધર્ષાણનું સીમાંત મૂલ્ય.... છે
સંપર્કમાં રહેલી સપાટી વચ્ચેના લંબબળના સમપ્રમાણમાં
સંપર્કના કુલ ક્ષેત્રફળથી સ્વતંત્ર
સંપર્કના માઇક્રોસ્કોપીક (સૂક્ષ્મ) ક્ષેત્ર પર આધાર રાખે છે.
આપેલ તમામ
ઘર્ષણાંકનો એકમ જણાવો.
$10\,kg$ નો નળાકાર $10 m/s$ ના વેગથી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે.જો સપાટી અને નળાકાર વચ્ચે ઘર્ષણાંક $0.5$ હોય,તો સ્થિર થાય,તે પહેલાં તેણે કેટલા ............ $\mathrm{m}$ અંતર કાપ્યું હશે?
$1000 \,kg$ દળ ઘરાવતી કાર $10 \,m/s$ ના વેગથી ગતિ કરે છે.એન્જિન દ્વારા $1000\, N$ બળ અને ઘર્ષણ દ્વારા $500 \,N$ બળ લાગતું હોય,તો $10 \,sec$ પછી કારનો વેગ ........... $m/s$ થશે.
ધર્ષણનાં મહત્તમ બળને કહેવામાં આવે છે
નીચેનામાંથી ક્યું ઘર્ષણબળ એ કુદરતમાં સ્વનિયમન કરતું બળ છે ?